દેવગુરુ ગુરુ 24 કલાક બાદ એટલે આવતીકાલે બપોરે 1.46 કલાકે મિથુન રાશિમાં ગોચર કરશે

જ્યોતિષીઓ ગુરુના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એ જ રીતે ગુરુનું માર્ગી થવું પણ શુભ માનવામાં આવે છે

ગુરુ ગ્રહ દર ચાર મહિને માર્ગી કે ઉલટી ચાલ ચાલે છે, ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન અને ઉચ્ચ શિક્ષાનો ગ્રહ માનવામાં આવે છે

ચાલો જોઈએ ગુરુ મિથુન રાશિમાં માર્ગી થઈને કઈ રાશિના જાતકોને લાભ કરાવી રહ્યા છે-

આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે નાણાંકીય લાભ પણ થશે

મેષઃ પ્રગતિના નવા નવા માર્ગ ખુલશે. કામ માટે પ્રવાસે જવું પડશે, નોકરીમાં ફાયદો થશે, જીવનમાં પરિવર્તન આવશે

સિંહઃ લાંબા સમયની અધૂરી ઈચ્છા પૂરી થશે. વેપારમાં મોટો લાભ થશે, બચત માટે આ સમય અનુકૂળ છે

કન્યાઃ નોકરીમાં ફેરફાર થશે. કોઈ મોટી ઉપલબ્ધિઓ હાંસિલ કરશે. આવકમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળશે

તુલાઃ આ સમયે તમે કરેલી મહેનતનું પરિણામ મળશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. અચાનક આવક વધશે

મકરઃ આ સમય આ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. ખર્ચા વધશે, પરંતુ ફાયદો પણ થશે. મનચાહ્યો લાભ થવાના યોગ બનશે