હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર કોમેડી વેબ સિરીઝ પંચાયત-4નો જલવો જોવા મળી રહ્યો છે

મુંબઈ સમાચાર

દરમિયાન Panchayat-5ની પણ જાહેરાત થઈ ગઈ છે, જે 2026માં રિલીઝ થશે

મુંબઈ સમાચાર

પરંતુ પંચાયત 5 પહેલાં તમારે હલકી ફૂલકી કોમેડી વેબ સિરીઝ ચોક્કસ જોવી જોઈએ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ લિસ્ટમાં પહેલાં નંબરે છે ગુલ્લક. મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી દર્શાવતી આ કોમેડી ડ્રામા છે

મુંબઈ સમાચાર

યહ મેરી ફેમિલી એક મિડલ ક્લાસ પરિવારની સ્ટોરી દર્શાવતી ફિલ્મ છે

મુંબઈ સમાચાર

કોર્ટ રૂમ ડ્રામા સિરીઝ મામલા લીગલ હૈ પણ તમારે ચોક્કસ જોવી જોઈએ

કોમેડી મર્ડર સનફ્લાવર સુનિલ ગ્રોવરની કોમેડી ડ્રામા સિરીઝ પણ તમારા વોચ લિસ્ટમાં છે

મુંબઈ સમાચાર

કોલેજ ગ્રુપ પર આધારિત કોલેજ રોમાન્સ વેબ સિરીઝ પણ મસ્ટ વોટ સિરીઝ છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ઝાકિર ખાન સ્ટારર ચાચા વિધાયક વેબ સિરીઝ પણ એક બેસ્ટ પરફેક્ટ ચોઈસ છે

મુંબઈ સમાચાર

દહેજમાં આપવા લાવેલી બાઈક ચોરી થઈ જાય છે અને પછીના ડ્રામા પર આધારિત છે દુપહિયા સિરીઝ

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો