એક જ ટાઈપની કૂર્તી પહેરીને કંટાળી ગયા છો? ટ્રાય કરો આ ન્યુ ડિઝાઈન્સ...
ફેશન ઈન્ડસ્ટ્રી આજકાલ તો દિવસે નહીં એટલી રાતે બદલાય છે
દરેક પ્રસંગ અને ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને આઉટફિટ ચૂઝ કરવા પડે છે
શું તમે પણ એક જ ટાઈપની કૂર્તી પહેરીને બોર થઈ ગયા છો?
ચાલો આજે તમને કેટલીક નવી કૂર્તીની ડિઝાઈન્સ વિશે જણાવીએ-
નાયરા કટ કૂર્તી હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં જે તમને સ્ટાઈલિશ ફેશનેબલ લૂક આપશે
એ લાઈન કૂર્તી તમારા કલેક્શનમાં હોવી જોઈએ, તમારે ટ્રાય પણ કરવી જોઈએ
એથનિક વેયર તરીકે અનારકલી કૂર્તી માનુનીઓની ફર્સ્ટ ચોઈસ બની રહી છે
હમણાં છેલ્લાં કેટલાક સમયથી અંગરખા કૂર્તી પણ ખાસ્સી એવી ટ્રેન્ડમાં છે
કંઈક અલગ ટ્રાય કરવું હોય તો તમારા માટે કફ્તાન કૂર્તી બેસ્ટ ઓપ્શન છે
સિમ્પલ લૂક માટે તમે સ્ટ્રેટ કટ કૂર્તી પણ ચોક્કસ ટ્રાય કરી શકો છો
ફેન્સી પાર્ટી કે ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ સમયે ટ્રેલ કટ કૂર્તી પરફેક્ટ ચોઈસ છે
ઓફિસ મીટિંગ કે ફોર્મલ ઈવેન્ટ માટે કોલરવાળી કૂર્તી ટ્રાય કરવી
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો