કબૂતર ભોળું પક્ષી છે અને શાંતિનું પ્રતીક પણ છે, પરંતુ શહેરોમાં કૂબતરોનો ઉપદ્રવ વધતો જાય છે
એક તો સતત અવાજ કરે છે, ગંદકી ફેલાવે છે અને કબૂતરોની ચરકથી શ્વાસ સંબંધિત રોગ થવાનું પણ નિષ્ણાતો કહે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
બાલ્કનીમાં સમી સાંજે ચા પીવાની મજા માણવાને બદલે કબૂતરોના લીધે મોટેભાગે બાલ્કની નેટથી પેક કરી દેવી પડે છે
મુંબઈ સમાચાર
તો આજે અમે તમને એક એવું સોલ્યુશન આપવા જઈ રહ્યા છે જે બાલ્કનીની શોભા વધારશે અને કબૂતરોની રંજાડ ઓછી કરશે
એવા ત્રણ પ્લાન્ટ્સ છે, જે સારી સુંગધ આપે છે, સુંદર દેખાય છે, પંરતુ કબૂતરોને પસંદ નથી અને તેથી તમારી બાલ્કની સેફ થઈ જશે
મુંબઈ સમાચાર
રોઝમેરીઃ સુંદર દેખાતના આ પ્લાન્ટસની ખુશ્બુ તેજ અને તીવ્ર હોય છે. કબૂતરોને તે નથી ગમતી આથી તેઓ બાલ્કનીમાં નહીં આવે
મુંબઈ સમાચાર
લેમનગ્રાસઃ લેમનગ્રાસથી મચ્છરો અને માખીઓ તો દૂર ભાગે છે, પરંતુ કબૂતરોને પણ તેની સુગંધ ગમતી નથી આથી તમને રાહત મળશે
મુંબઈ સમાચાર
તમારી બાલ્કનીના કૂંડામાં લવન્ડરનો પ્લાન્ટ પણ નાખી શકો. તેની સુગંધ ગમે તેવી હોવા છતાં કબૂતરો તેનાથી દૂર ભાગે છે
મુંબઈ સમાચાર
તો અમને ખાતરી છે કે તમે આ સાવ સરળ અને સસ્તા પ્રયોગો ચોક્કસ કરશો, તો અમને જણાવજો કે પરિણામ આવ્યું કે નહીં?
મુંબઈ સમાચાર
આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો