લાબુબુ ડોલ્સની સાથે સાથે લાબુબુ એક્સેસરીઝ પણ છે ટ્રેન્ડમાં...
હાલમાં બસ લાબુબુ ડોલ્સ ટ્રેન્ડમાં છે, લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે
આ ડોલ અપશુકનિયાળ છે, તેને ઘરમાં રાખવાથી ગ્રહદશા ફરી જાય છે વગેરે વગેરે
પરંતુ આ બધા વચ્ચે લાબુબુ એક્સેસરીઝ પણ બજારમાં ખૂબ જોવા મળી રહી છે
જો તમે પણ ટ્રેન્ડ સાથે ચાલવામાં માનો છો તો તમારા કલેક્શનને અપગ્રેડ કરી લો...
લાબુબુ ડોલ પેન્ડેન્ટ સેટ હાલમાં ટ્રેન્ડમાં છે, તો તમારા કલેક્શનમાં હોવી જ જોઈએ
લાબુબુ ડોલના કિચન પણ તમે તમારી પર્સ કે ચાવીના કિચન તરીકે લગાવી શકો છો
માર્કેટમાં લાબુબુ ડોલ્સના ટી-શર્ટ્સ આવી ગયા છે તો તમારા કલેક્શનમાં એ હોવા જોઈએ
તમે ઈયરરિંગ્સના શોખિન હોવ તો તમે લાબુબુ ડોલ્સના ઈયરરિંગ્સ પણ ટ્રાય કરો
લાબુબુ મોબાઈલ કવર પણ તમને ટ્રેન્ડી લૂક અપાવવામાં મદદ કરશે
માર્કેટમાં તો લાબુબુ ડોલ્સની રાખડીઓ પણ જોવા મળી રહી છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો