હાલમાં રાજ કપૂરના 100મી બર્થ એનિવર્સરી નિમિત્તે ત્રણ દિવસના સ્પેશિયલ સેલિબ્રેશનનું આયોજન કપૂર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું

કપૂર ખાનદાનનો દરેક સભ્ય આ ઈવેન્ટમાં પોતાના શાનદાર લૂકથી છવાઈ ગયો હતો

પરંતુ સોશિયલ મીડિયા પર જો કોઈએ સૌથી વધુ લાઈમલાઈટ લૂંટી હોય તો તે છે કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટે

આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટે સુંદર વ્હાઈટ સાડી પહેરી હતી અને એમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી 

જોકે, આ પહેલી વખત નથી કે આલિયાએ વ્હાઈટ સાડી પહેરીને પોતાના સુંદર કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હોય

આ પહેલાં પણ આલિયાએ ટિશ્યુ ફેબ્રિકની વ્હાઈટ સાડી અને ખુલ્લા વાળમાં રેડ રોઝ લગાવીને પોતાની સુંદરતાથી ફેન્સને ઘાયલ કર્યા હતા

આ સિવાય આલિયાની આ વ્હાઈટ બેઝ પર પિંક અને ગ્રીન કલરના નાના નાના ફ્લાવરવાળી સાડી પણ ખૂબ જ સુંદર લાગી રહી છે

ટિશ્યુ ફેબ્રિક સિવાય વ્હાઈટ બેઝ પર યેલો ફ્લાવરવાળી આલિયાની આ સાડી પણ સુંદર છે અને આ સાડી સાથે આલિયાએ હેવી ઝૂમખા કેરી કર્યા છે

વ્હાઈટ અને બ્લેક એવરગ્રીન કોમ્બિનેશન છે, આલિયાએ આ કોમ્બિનેશનની સાડીને એટલી ગ્રેસફૂલી કેરી કરી છે કે જોઈને દિલ ખુશ થઈ જશે

વ્હાઈટ અને પિંક ફ્લોરલ પ્રિન્ટવાળી આલિયાની આ સાડી પણ તેના પર ખૂબ શોભી રહી છે

જો તમે પણ બર્ફાચ્છાદિત વાદિયોંમાં ફોટોશૂટ કરાવવા માંગો છો કો આલિયાનો આ લૂક તમારે ચોક્કસ ટ્રાય કરવો જોઈએ