સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ...

ભારતીય ફૂટબૉલની શરૂઆત આઝાદી પહેલાં 1938માં થઈ હતી

પી. કે. બૅનરજીએ 1952થી 1967 દરમ્યાન 36 મૅચમાં 19 ગોલ કર્યા

મિઝોરમના જેજે લાલપેખલુઆના નામે 56 મૅચમાં 23 ગોલ હતા

એમ. વિજયને 29 ગોલ કર્યા અને 2004માં તેઓ રિટાયર થયા હતા

બાઇચૂન્ગ ભૂટિયાએ કરીઅરમાં કુલ 226 મૅચમાં 123 ગોલ કર્યા હતા

2015માં ભૂટિયા અને પત્ની માધુરી ટિપનીસે ડિવૉર્સ માટે અરજી કરી હતી

ભૂટિયાએ તૃણમૂલ કૉંગ્રેસથી અલગ પડીને ‘હમરો સિક્કિમ પાર્ટી’ની સ્થાપના કરી છે

ગુરુવારે રિટાયરમેન્ટ જાહેર કરનાર સુનીલ છેત્રીએ 146 મૅચમાં 93 ગોલ કર્યા હતા