આઈપીએલમાં આજે દિલ્હી-હૈદરાબાદ વચ્ચે દસમી મેચ રમાઈ પણ
હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ લેતા ઓપનર અભિષેક શર્મા રહ્યો 'નિષ્ફળ'
અભિષેક શર્માની કમનસીબી રહી કે 1 રન બનાવીને 'રન-આઉટ' થયો
ટ્રેવિસ હેડની 'ભૂલ'ને કારણે અભિષેક શર્માને પેવેલિયન જવું પડ્યું
'મિસકમ્યુનિકેશન' પછી હેડે ક્રિઝ છોડતા શર્માએ આપ્યું પોતાનું 'બલિદાન'
અભિષેક શર્મા પાંચ વર્ષ ને 57 ઈનિંગ પછી 'રનઆઉટ'નો થયો 'શિકાર'
આ આઈપીએલમાં અભિષેક શર્માએ 3 ઇનિંગમાં 24, 6 અને 1 રન બનાવ્યા
ટી-20ના રેન્કિંગમાં ભારતના ટોચના 3 બેટરમાં અભિષેક શર્માનું છે 'સ્થાન'
ટી-20 ઈન્ટરનેશનલમાં શર્મા 'ઝડપી સદી' કરનારો બીજા ક્રમનો છે 'બેટર'
શર્માએ ઈંગ્લેન્ડ સામે 37 બોલમાં 13 છગ્ગા ફટકારીને કરી હતી 'સદી'
24 વર્ષના અભિષેક શર્માએ 2024માં 16 મેચમાં 484 રન બનાવ્યા હતા.