મમ્મી બનનારી મહિલાઓએ આફળ ખાવા જોઇએ

 કેળાઃ પોટેશિયમથી ભરપૂર, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે

સંતરાઃ વિટામીન સી, ઇમ્યુનિટી બુસ્ટ કરે

અવાકાડોઃ બાળકના વિકાસ માટે જરૂરી

બેરીઝઃ એન્ટઑક્સિડન્ટ, ફાઇબર રીચ, પાચનમાં મદદ કરે

કેરીઃ વિટામીન એ, સીથી ભરપૂર, ઇમ્યુનિટી બુસ્ટ કરે

 દાડમઃ રક્ત પ્રવાહ વધારે,ગર્ભાવસ્થાના જોખમ ઘટાડે

દ્રાક્ષઃ હાઇડ્રેશન, એન્ટિ ઑક્સિડન્ટથી ભરપુર

સફરજનઃ પોષકતત્વો અને ફાઇબરથી ભરપુર