ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના થાય છે ફાયદા

મુંબઈ સમાચાર

લાલ હાથી રાખવાનું સફળતા-પ્રસિદ્ધિનું છે પ્રતીક

મુંબઈ સમાચાર

ઘરમાં લાલ હાથીની મૂર્તિ દક્ષિણ ખૂણામાં રાખી શકો

મુંબઈ સમાચાર

દક્ષિણ

મુંબઈ સમાચાર

ઉત્તર-પશ્ચિમ દિશામાં સફેદ હાથી રાખવાનું સૌભાગ્યની નિશાની છે

ઉત્તર-પશ્ચિમ

હાથીની સૂંઢ ઉપરવાળી મૂર્તિ દીર્ઘાયુ અને પ્રજનન ક્ષમતાની છે નિશાની

મુંબઈ સમાચાર

સૂંઢ ઉપર હોય એવી મૂર્તિને પૂર્વ દિશામાં રાખવાથી થાય છે મોટો લાભ

મુંબઈ સમાચાર

પૂર્વ

ઘરમાં હાથીની જોડી રાખવાથી પ્રેમમાં વધારો થાય ને સંબંધો સુધરે

મુંબઈ સમાચાર

બે હાથીની મૂર્તિઓને તમે ઘરના બેડરુમમાં પણ રાખી શકો

મુંબઈ સમાચાર

બેડરુમ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાંદીની મૂર્તિ સુખ-સમૃદ્ધિની છે નિશાની

મુંબઈ સમાચાર

ચાંદીની મૂર્તિ ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિ થાય

મુંબઈ સમાચાર

ઉત્તર દિશા

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો