દુનિયાનો એવો દેશ જ્યાં રાત જ નથી પડત
ી
દુનિયાના દરેક ખૂણામાં દિવસ અને રાતનું ચક્ર નિરંતર ચાલતું જ હોય છે. દિવસ થાય પછી રાત થાય અને પછી પાછ
ો દિવસ થાય છે
પરંતુ દુનિયામાં એક એવો દેશ છે કે જ્યાં રાત જ નથી પડતી અહીં 24 કલાક સૂર્ય ચમકતો રહે છે
હવે તમે વિચારી રહ્યા હશો કે આ કયો દેશ છે જ્યાં રાત જ નથી પડતી
અહીંયા લોકો રાત અને દિવસ કેવી રીતે નક્કી કરતા હશે. તો આપણે આના વિશે જાણીએ
આ દેશમાં વર્ષના લગભગ અઢી મહિના દિવસ રહે છે
આ સમય દરમિયાન લોકો પોતાની પસંદગી મુજબ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરે છે
આ દેશ બીજો કોઈ નહીં પરંતુ નોર્વે છે જ્યાં 24 કલાક સૂર્ય રહે છે
નોર્વેમાં વર્ષના 76 દિવસ રાત હોતી નથી. આ સમયગાળો એપ્રિલથી જુલાઈ સુધીનો છે
પૃથ્વીના ઝુકાવ અને આર્કટિક સર્કલની ઉપર દેશનું સ્થાન હોવાને કારણે આ કુદરતી રીતે જ થાય છે
નોર્વેને તેથી જ મધ્યરાત્રીનો દેશ પણ કહેવામાં આવે છે કારણ કે અહીં 24 કલાક સૂર્ય ચમકતો રહે છે
નોર્વે ઉપરાંત ફિનલેન્ડ, કેનેડા અને અલાસ્કા જેવા દેશોમાં પણ 50 થી 73 દિવસ સુધી સૂર્ય ચમકતો રહે
છે