માથું ઢાંકી રેમ્પ વૉક કરતી Indian Diva

મોડેલિંગ મોટા ભાગે રિવિલિંગ ક્લૉથ્સમાં જ થતું હોય છે

મોટી ઈવેન્ટ્સની રેડ કાર્પેટમાં પણ અભિનેત્રીઓ આવા ગાઉન પહેરતી હોય છે

પણ સ્ટાઈલના એક ભાગ રૂપે અમુક મોડેલે માથું ઢાક્યું છે

hooded coutureમાં પણ તેમનો લૂક યુનીક અને સ્ટનિંગ લાગે છે

પ્રિયંકા ચોપરાએ 2018માં મેટ ગાલામાં પહેર્યો હતો

76માં કેન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા બચ્ચને પહેર્યો હતો

એક ઈવેન્ટમાં ઉર્ફીએ પહેર્યો હતો

કેન્સ-2023માં મૃણાલ ઠાકુરે આ સ્ટાઈલ અપનાવી હતી

ચાલુ 2024 કેન્સમાં નેન્સી ત્યાગી hooded coutureમાં દેખાઈ હતી