દિવસનું સૌથી મહત્વનું ભોજન હોય છે બ્રેકફાસ્ટ-સવારનો નાસ્તો

જાણકારો કહે છે સવારનો નાસ્તો રાજાની જેમ ખાવો જોઈએ

આખો દિવસ શરીર-મન સ્ફૂર્તિલું રાખવા સવારનો બ્રેકફાસ્ટ જરૂરી

 ...પણ ક્યાંક તમે સવાર સવારમાં આ ભૂલ તો નથી કરતા ને

બ્રેકફાસ્ટ લેતા સમયે આ ત્રણ ભૂલ ક્યારેય ન કરતા

બ્રેકફાસ્ટ સાથે ફ્રૂટ્સ ન ખાવા, માત્ર ફ્રૂટ્સ ખાઓ તો ચાલે

હેવી બ્રેકફાસ્ટ સાથે ફ્રૂટ્સ લેવાથી કેલરી અને શૂગર વધી શકે છે

 બ્રેકફાસ્ટ સાથે કૉફી ન પીવી જોઈએ

આમ કરવાથી પોષક તત્વો શોષાઈ જાય છે, શરીરને મળતા નથી

બ્રેકફાસ્ટમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ

કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો પચવામાં અઘરા હોય છે