હવે સવાલ થાય કોણ છે એ દીકરી, ને કઈ રીતે કમાય છે?
દુબઈમાં રહેતી ડાયનાએ યુ-ટ્યુબ પર જાદુ ચલાવ્યો છે
ડાયના કિડિસ્યુક કન્ટેન્ટ ક્રિએશનથી કરે છે કરોડોની કમાણી
'કિડ્સ ડાયના શો' નામથી યુટ્યુબની ચેનલનું કરે છે સંચાલન
પરિવાર બનાવે છે વીડિયો, જ્યારે 20થી વધુ સિસ્ટર ચેનલ ચલાવે છે
બર્થ-ડે હોય કે કોઈ ફંક્શનનું સેલિબ્રેશન, પણ યુટ્યુબ પર કરે છે શેર
વિશ્વની લોકપ્રિય ચેનલમાંથી ડાયનાની યુટ્યુબ ચેનલ છે છઠ્ઠા ક્રમે
ડાયનાની ચેનલના 13 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવે છે,
ડાયનાના ચાહકો ભારત જ નહીં, અમેરિકા સહિત દુનિયાભરમાં છે