mumbai samachar
ધરતીનો છેડો તે ઘર એ કહેવત કંઈ એમને એમ નથી પડી, ગમે એટલા થાકેલા, કંટાળેલા હોવ પોતાના ઘરે આવો એટલે શાંતિનો અહેસાસ થાય...
mumbai samachar
દરેક વ્યક્તિની ડ્રીમ હોમની કલ્પના અલગ અલગ હોય છે અને તે એ પ્રમાણે જ પોતાનું ઘર બનાવે છે
આજે અમે અહીં દુનિયાના દસ સૌથી મોંઘા ઘર વિશે વાત કરીશું જેના વિશે સાંભળીને તમે પણ ચોંક ઉઠશો-
mumbai samachar
દુનિયાના સૌથી મોંઘા ઘરમાં બ્રિટનનું બકિંઘહમ પેલેસ પહેલાં નંબરે આવે છે, જેની કિંમત 4900 મિલિયન ડોલર (4,07,689 કરોડ રૂપિયા) જેટલી છે
mumbai samachar
બીજા નંબરે આવે છે મુકેશ અંબાણીનું એન્ટિલિયા. જેની કિંમત 2000 મિલિયન ડોલર એટલે કે 16,640 કરોડ રૂપિયા છે.
mumbai samachar
ત્રીજા નંબરે આવે ફ્રાંસની વિલા લિયોપોલ્ડા. 1931મા બનેલા આ ઘરની કિંમત 750 મિલિયન ડોલર એટલે કે આશરે 6,240 કરોડ રૂપિયા છે
mumbai samachar
ચોથા નંબરનું વિલા લેસ સેટ્રેસ પણ ફ્રાન્સમાં જ આવેલું છે અને એની કિંમત 450 મિલિયન ડોલર એટલે આશરે 3744 કરોડ રૂપિયા છે.
mumbai samachar
લેસ પાલિસ બુલ્સ ફ્રાન્સમાં જ આવેલું દુનિયાનું પાંચમા નંબરનું મોંઘુ ઘર છે. 1989માં બનાવવામાં આવેલું આ 420 મિલિયન ડોલર (3494 કરોડ રૂપિયા)નું છે
mumbai samachar
મોનાકોનું ધ ઓડિયન ટાવર પેન્ટ હાઉસ પાંચમા નંબરનું મોંઘું ઘર છે. 2015માં બનેલા આ ઘરની કિંમત 330 મિલિયન ડોલર (2745 કરોડ રૂપિયા) છે
mumbai samachar
યુએસના ન્યુયોર્કના આઈલેન્ડ સાગાપોનસક ખાતે આવેલા ફોર ફેર ફિલ્ડ પોન્ડની કિંમત 250 મિલિયન ડોલર એટલે કે 2,080 કરોડ રૂપિયા છે
mumbai samachar
સેન્ટ્રલ લંડનના કેંસિગ્ટનમાં આવેલું કેસિંગ્ટન પેલેસ દુનિયાનું આઠમું મોંઘુ ઘર છે જેની કિંમત 250 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1847 કરોડ રૂપિયા છે
mumbai samachar
બિયોન્સે અને જે જેડનું ઘર બિયોન્સે અને જે જેટ માલિબુ મેન્શન દુનિયાનું નવમા નંબરનું મોંઘું ઘર છે. 200 મિલિયન ડોલર (આશરે 1664 કરોડ રૂપિયા) એની કિંમત છે
mumbai samachar
10મા નંબરનું ઘર છે એલિસન એસ્ટેટ. કેલિફોર્નિયામાં આવેલા આ ઘરની કિંમત 200 મિલિયન ડોલર એટલે કે 1664 કરોડ રૂપિયા છે
mumbai samachar