મંગળવાર એટલે ગણપતિ બાપ્પાનો વાર

 મંગળવાર એટલે ગણપતિ બાપ્પાનો વાર

માધુરી દીક્ષિત પરિવાર જોડે પહોંચી સિદ્ધિવિનાયક મંદિરે

Arrow

ધકધક ગર્લ અનારકલી ડ્રેસમાં અને મિસ્ટર નેને લાલ રંગના કુર્તામાં હતા સજ્જ

Arrow

માધુરીએ પરિવાર સાથે બાપ્પાની કરી પૂજા

Arrow

કપલ જેવું કારમાંથી બહાર આવ્યું અને લોકોએ તેમને ઘેરી લીધા

Arrow

મિસ્ટર નેને સાથે મળીને માધુરીએ બનાવી છે મરાઠી પંચક ફિલ્મ

Arrow

'પંચક' ફિલ્મ રિલીઝ થશે પાંચમી જાન્યુઆરી. ફિલ્મના રિલીઝ પૂર્વે માધુરીએ બાપ્પાના આશિર્વાદ મેળવ્યા હતા