Homeફિલ્મી ફંડાઆજે વિરુષ્કાના જીવનનો ખાસ દિવસ! અનુષ્કાએ શેર કરી ફની પોસ્ટ, વિરાટને ગણાવ્યો...

આજે વિરુષ્કાના જીવનનો ખાસ દિવસ! અનુષ્કાએ શેર કરી ફની પોસ્ટ, વિરાટને ગણાવ્યો ભૂત

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આજે પાંચમી વેડિંગ એનીવર્સરી છે ત્યારે આ ખાસ પ્રસંગે અનુષ્કાએ અનોખા અંદાજમાં વિરાટને વિશ કર્યું છે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે. આમાં પહેલો ફોટો અનુષ્કા શર્માની પરી ફિલ્મનો છે. આ ફોટો ફોટોશોપ કરવામાં આવ્યો છે, જેમાં આગળ અનુષ્કા શર્મા છે અને પાછળ ભૂતની જગ્યાએ વિરાટ કોહલી ઉભો છે. બીજી તસવીરમાં વિરાટ અનુષ્કા સાથે સેલ્ફી લેતો જોવા મળે છે.
અન્ય એક ફોટોમાં વિરાટ કોહલી હોસ્પિટલમાં બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે. આ કેટલીક ખાસ પળોની તસવીરો છે, જે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ચોથી તસવીરમાં કોફી મગ છે જેમાં વિરાટ અને અનુષ્કાની તસવીર છપાયેલી છે. બીજી તરફ પાંચમી તસવીરમાં અનુષ્કાએ તે તસવીર શેર કરી છે, જેમાં તેનો લુક મની હીસ્ટ લુકની નકલ હોવાનું કહેવાય છે. વિરાટે આ તસવીરો પર કોમેન્ટ પણ કરી છે. તેણે લખ્યું- ‘હું જાણું છું કે તારી પાસે સારી તસવીરો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંનેના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular