મુંબઈમાં જી-૨૦ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગિરગાંવ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું કટઆઉટ્સ ખડું કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સાથે બળવાખોરી કર્યા બાદ ભાજપના સમર્થન સાથે એમવીએ સરકારને એકલે હાથે પાડનારા અને મુખ્ય પ્રધાનપદે બિરાજમાન થયેલા એકનાથ શિંદેએ પોતાની વિરાટતા સાબિત કરી છે. (જયપ્રકાશ કેળકર)