Homeદેશ વિદેશવિન્ટેજ કાર:

વિન્ટેજ કાર:

વડોદરામાં ‘ટ્વેન્ટી વન ગન સૅલ્યૂટ કૉન્કર્સ ડીથઍલિગન્સ’ કાર્યક્રમની ૧૦મી આવૃત્તિના ભાગરૂપ મૂળ વડોદરાના રાજવી પરિવારની માલિકીની ૧૯૪૮ની વિન્ટેજ બૅન્ટલી કાર લક્ષ્મી વિલાસ પેલેસની સામે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular