બોલીવૂડને મળ્યો પહેલો આઈટમ બોય, ડાન્સ મૂવ્સ જોઈને તમે પણ ઝૂમી ઉઠશો

ફિલ્મી ફંડા

એક્ટર રિતીક રોશન અને સૈફ અલી ખાનની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ વિક્રમ વેઘા (Vikram Vedha)નું પહેલું સોંગ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં પહેલી વાર દર્શકોને આઈટમ બોય જોવા મળશે. જી હા, રિતીકને તેના ફેન્સ ટપોરી ડાન્સ કરતો જોવા મળશે. આ ગીતનો વીડિયો રિલીઝ થઈ ચૂક્યો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

YouTube player

મનોજ મુંતશિરે લખેલા આ સોંગને વિશાલ-શેખરે કમ્પોઝ કર્યં છે અને સાથે તેમણે પોતાનો અવાજ પણ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.