તકેદારી

આમચી મુંબઈ

તકેદારી: હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અથવા રેડ એલર્ટ જારી કરવામાં આવશે તે દિવસોમાં શહેરના દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધિત રહેશે. આ વર્ષે ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય લોકોને સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી માત્ર મોર્નિંગ વોક માટે જ છૂટ આપવામાં આવશે. આ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને જુહુ બીચને કોર્ડન કરાઈ રહ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.