કિસી કી ઝિંદગી મેં આરામ હૈ, સંઘર્ષ કિસી કી ઝિંદગી કા નામ હૈ

આમચી મુંબઈ

કપરી પરિસ્થિતિમાં સામાન્ય લોકો હિમ્મત હારી જાય છે, પરંતુ કેટલાક લોકો એ પરિસ્થિતિ સામે લડીને જિંદગી જીતી જાય છે. આ વૃદ્ધ મહિલા મુંબઈની લોકલ ટ્રેનમાં ચોકલેટ વેચીને જીવન નિર્વાહ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હજારો લાખો યુઝર્સ આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે. જે રીતે આ અમ્મા હિંમ્મત અને મહેનતથી જીવન જીવી રહેલી આ મહિલાની ચર્ચા ચોમેર થઈ રહી છે. કેટલાક લોકોએ આ મહિલાની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

YouTube player

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.