Homeસ્પેશિયલ ફિચર્સકારકિર્દી અથવા વેપારમાં સફળતા મળતી નથી? અપનાવો આ વાસ્તુ ટિપ્સ

કારકિર્દી અથવા વેપારમાં સફળતા મળતી નથી? અપનાવો આ વાસ્તુ ટિપ્સ

ઓફિસમાં પ્રગતિ અને કારકિર્દીમાં સફળતા મેળવવાની ઈચ્છા દરેક લોકો રાખતા હોય છે. નોકરી કરનારા જાતકો સફળતા પ્રાપ્ત કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આ બધુ કરવા છતા મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થતી નથી. તેથી લોકોને આ વાસ્તુ ટીપ્સ અપનાવવી જોઈએ.

ક્રિસ્ટલ ટ્રી
ઑફિસમાં ક્રિસ્ટલ ટ્રી રાખવુ અતિ શુભ માનવામાં આવે છે. ટેબલ પર ક્રિસ્ટલ ટ્રી રાખવાથી વ્યક્તિના અટકેલા કામ પૂરા થાાય છે.

વાંસનો છોડ
વાંસનો છોડ આવકમાં વધારાનુ પ્રતિક છે. આ ઘર અથવા ઑફિસમાં સકારાત્મક એનર્જીને આકર્ષિત કરે છે.

લાફિંગ બુદ્ધા
કહેવાય છે કે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવુ લાભદાયી હોય છે. ઑફિસમાં ડેસ્ક પર રાખવાથી શુભ પરિણામ મળે છે.

કામધેનુ
માન્યતા છે કે ઘરમાં ગાય-વાછરડાની મૂર્તિ અથવા તસ્વીર લગાવવાથી પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. ગાયમાં માં લક્ષ્મી, માં દુર્ગા અને માં સરસ્વતીના ગુણ રહેલા છે. એવામાં મૂર્તિ અથવા ફોટાને લગાવવાથી જાતકને સારા પરિણામ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular