પોલીસ એન્કાઉન્ટર્સ : કેટલા વ્યાજબી… કેટલા ગેરવ્યાજબી?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આજકાલ નાની બાળાઓ પર બળાત્કાર થાય છે ત્યારે ગુસ્સે થયેલા લોકો માગણી કરે છે કે બળાત્કારીને પોલીસે ગોળી મારીને ફૂંકી મારવા જોઈએ… બે વર્ષ પહેલા હૈદરાબાદમાં પોલીસે બળાત્કારના આરોપીઓને ધોળે દિવસે ઠાર કર્યા પછી એ પોલીસ એન્કાઉન્ટરને લઈને જ પ્રજા-પોલીસ દળ અને ન્યાયના નિષ્ણાતો વચ્ચે જબરી ચર્ચા થઈ. જો કે, … Continue reading પોલીસ એન્કાઉન્ટર્સ : કેટલા વ્યાજબી… કેટલા ગેરવ્યાજબી?