અમેરિકાનાં ઍમ્બેસેડરે લીધી ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત:

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એશિયાના સૌથી જૂના સમાચારપત્ર ‘મુંબઈ સમાચાર’એ પહેલી જુલાઈએ ત્રીજી સદીમાં પદાર્પણ કર્યું હતું તે નિમિત્તે અમેરિકાનાં ભારત ખાતેનાં રાજદૂત પેટ્રિસિયા લસિનાએ મુંબઈ સમાચારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેને પણ મળ્યાં હતાં. (તસવીર: અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.