ફોટોગ્રાફર પર ભડકી ઉર્ફી જાવેદ, કહ્યું હવે સહન નહીં કરું

ફિલ્મી ફંડા

બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ વારંવાર પોતાના અતરંગી અવતાર માટે ચર્ચામાં રહે છે. ઉર્ફીના કપડા પર સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ કરે છે, તેને તે જડબાતોડ જવાબ આપી દે છે, પરંતુ જ્યારે ફોટાગ્રાફર્સે તેના પર કોમેન્ટ કરી તો ઉર્ફીના મગજનો પારો આસમાને પહોંચી ગયો હતો. કોઈ ફોટોગ્રાફરે તેના ડ્રેસ પર આ કોમેન્ટ કરી હતી કે આજે તો સારા કપડા પહેરીને આવી છે. જેનાથી ઉર્ફી જાવેદને ખોટુ લાગ્યું હતુ અને તે મંગળવારે એક ઈવેન્ટમાં પહોંચી તો તેની તસ્વીરો નિકાળવા માટે ઉભા રહેલા ફોટોગ્રાફર્સ પર તેનો આક્રોશ છલકાયો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.