ઉર્ફી જાવેદનું ન્યૂડ ફોટોશૂટ…

ફિલ્મી ફંડા

ઉર્ફી જાવેદે કરોડો લોકોને તેના દિવાના બનાવી દીધા છે. પોતાની સંપૂર્ણપણે અલગ ડ્રેસિંગ સેન્સને કારણે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

તે ક્યારેક કાચની બોટલો તો ક્યારેક કાગળમાંથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. અનેક પ્રસંગોએ તે સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. જેના કારણે આ સમુદાયના લોકો તેને ટ્રોલ કરે છે. આ સમુદાયના લોકોએ ઘણી વખત તેમના પર મુસ્લિમ ધર્મને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર એક અલગ જ સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. જેવી ઉર્ફી ચાહકો સાથે તેનો લેટેસ્ટ લુક શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે. હવે ફરી એકવાર ઉર્ફીએ તેના ડ્રેસ સાથે કંઈક એવું કર્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો પોસ્ટ કરીને તેનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે. જેમાં તેણે ન્યુડ શેડની બ્રીફ પહેરી હતી અને લીલા દોરડા અથવા વાયરથી પોતાને લપેટી હતી. વીડિયોમાં ઉર્ફી હાથેથી પોતાના વક્ષઃસ્થળને છુપાવતી જોઇ શકાય છે. ઉર્ફી જાવેદે પરંપરાગત બ્રાઇડલ નેકલેસ અને નોઝ રીંગ પણ પહેરી હતી. ઉર્ફી ગ્લેમ-અપ લુકમાં હતી. તેણે ચળકતા લિપ-ટિન્ટ અને વિંગ આઈલાઈનર પહેર્યા હતા. આંખની મારકણી અદા માટે ભ્રમર અને મસ્કરાનો ઉપયોગ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

આ ફોટો પર ઉર્ફીને મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. ઘણાને તેનો લૂક સેક્સી લાગ્યો તો ઘણાએ એને ગ્રીન વાયર શા માટે વાપર્યો એવા સવાલ કર્યા છે.
ઉર્ફી બિગ બોસ ઓટીટી સીઝન 1 માં સ્પર્ધક હતી અને ‘મેરી દુર્ગા’ અને ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ જેવા ડેઈલી સોપ્સમાં જોવા મળી હતી .

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.