ન્યૂ યૉર્કસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના વડામથકે ગુરુવારે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી રહેલા ભારતના વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકર, સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગટ્રેસ અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના પ્રમુખ સાબા કૉરોેસી. (એજન્સી)