Homeફિલ્મી ફંડાઉફ્ફ નુસરત ભરુચાના બોલ્ડ ડ્રેસમાં કેટલા કટ?

ઉફ્ફ નુસરત ભરુચાના બોલ્ડ ડ્રેસમાં કેટલા કટ?

બોલીવૂડની અભિનેત્રીઓ માટે બોલ્ડ લૂક્સને કારણે સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચામાં રહે છે. તેમના બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અંદાજ સૌથી વધારે સોશિયલ મીડિયામાં વાઈરલ થાય છે અને લોકોના મનમાં પણ વસી જતી હોય છે. ફેશન સેન્સના નામે અનેક બોલીવૂડની અભિનેત્રીઓએ પોતાના બોલ્ડ અંદાજને રજૂ કરી છે ચૂકી છે, જેમાં તાજેતરમાં વધુ એક અભિનેત્રીનું નામ છવાયું છે અને નામ છે નુસરત ભરુચા. નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં હોટ વીડિયો રજૂ કરીને ગરમાવો વધારી દીધો છે. જાણીતી હિન્દી ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વિટી’માં જોવા મળેલી નુસરત ભરુચાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે, જે હદ બહારના રિવલિંગ છે. માન્યામાં આવતું નથી પણ જોઈ લો એના બોલ્ડ અવતારને.
નુસરત ભરુચાના આઉટફિટમાં એક સૌથી મોટો કટ જોવા મળે છે. એની સાથે એક્ટ્રેસના ડ્રેસની નેટ એટલી બધી ડીપ છે કે એનું ક્લેવેજ જોવા મળે છે.

નુસરત ભરુચાના કોન્ફિડન્સ તેના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા છે. બોલીવૂડની એક્ટ્રેસે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ આ વીડિયોમાં એકટ્રેસે સૌથી વધારે હોટ અને બોલ્ડ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular