મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓમાં બોલ્ડ થવાની હોડ જામી છે, જેમાં દિશા પટનીનું નામ મોખરે લઈ શકાય. ક્યારેક ટાઈગર શ્રોફથી બ્રેકઅપના સમાચારથી લઈને જિમ ટ્રેનર સાથે રિલેશનશિપને લઈ સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. બાકી એટેન્શન ખેંચવામાં કોઈ કસર બાકી રાખી નથી. દિશાએ તાજેતરમાં પિંક એન્ડ ફ્લોરલ બિકિની તસવીર રજૂ કરીને ઈન્ટરનેટના પારામાં વધારો કર્યો છે.
દિશા પટનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બિકિનીની ફોટો પોસ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ નહીં, પરંતુ કલાકોમાં લાખો લાઈક મેળવ્યા છે. પિંક અને વ્હાઈટ કલરની બિકિની પહેરીને પોસ્ટ શેર કરી છે. પહેલા ફોટોમાં દિશાએ પોતાના કાનમાં એક સુંદર ફૂલ ભરાવ્યું છે અને દિશાએ પોતાનું સ્માઈલ આપીને લોકોના દિલમાં છવાઈ ગઈ હતી. દિશાએ બિકિનીવાળા બે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં હજારો લોકોએ તેને ક્યુટ કહી છે તો અનેક લોકોએ તેને બોલ્ડ પણ કહી નાખી છે.
ઉફ્ફ, દિશા પટનીએ ઈન્ટરનેટ પરનો પારો વધાર્યો
RELATED ARTICLES