શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોટી જીત હાંસલ થઈ છે. મળતી માહિતી અનુસાર બોમ્બે હાઈ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષમાં ચુકાદો આપતાં શિવાજી પાર્કમાં દેશેરા રેલીની શરતી પરવાનગી આપી છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતું કે, કાયદો ભંય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ઉદ્ધવ જૂથે હાઈ કોર્ટની આ શરત માન્ય રાખી છે.
હાઈ કોર્ટે એ પણ કહ્યું છે કે પાલિકાએ રેલીની મંજૂરી ન આપીને પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો છે.

Google search engine