Homeઆપણું ગુજરાતગુજરાતમાં XBB.1.5ના બે નવા કેસ

ગુજરાતમાં XBB.1.5ના બે નવા કેસ

અમેરિકામાં જોવા મળતા  ઓમાઈક્રોનના વેરીએન્ટ XBB.1.5ના બે નવા કેસ ગુજરાતમાં નોંધાયા છે. જીનોમ સિક્વન્સિગના અહેવાલ બાદ આ જાણવા મળ્યું હતું. આ બે કેસમાંથી એક અમદાવાદ અને એક આણંદ ખાતે નોંધાયો છે. હાલમાં અમેરિકા માં જોવા મળતા કોરોનાના કેસમાં આ વેરિયન્ટ ના 40% કેસ છે. નવેમ્બર મહિનાથી ગુજરાતમાં આ વેરીઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular