શેત્રુંજી ડેમ ખાતે ત્રિરંગા પદયાત્રા:

આપણું ગુજરાત

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત પાલિતાણાના શેત્રુંજી ડેમ ખાતે ત્રિરંગા પદયાત્રા અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવ સાંકળમાં સ્થાનિક લોકો સાથે વિદ્યાર્થીઓ સ્કેટિંગ, ગરબા, નૃત્ય, વિવિધ વેશભૂષા સાથે જોડાયાં હતાં. વંદે માતરમ્, ભારત માતા કી જય, જય હિન્દના ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રમય બન્યું હતું. (વિપુલ હિરાણી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.