દેશની આઝાદીનો જશ્નનો નશો હરેક ભારતીયના દિલ-દિમાગમાં છવાયેલો છે અને દેશમાં હર ઘર તિરંગાની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાયખલામાં આવેલ રાણીબાગ પણ આ ઉજવણીમાં શામેલ થયું છે. બચ્ચાઓના માનીતા પૅંગ્વિનના કાચના ઘરમાં પણ તિરંગો લગાવવામાં આવ્યો છે. (અમય ખરાડે)

Google search engine