અંજલિ:

આમચી મુંબઈ

જાણીતા ગઝલગાયક ભુપિંદર સિંહનું ૮૨ વર્ષની જૈફવયે સોમવારે અવસાન થયા બાદ મંગળવારે ગુરુકુળના વિદ્યાર્થી દ્વારા ભુપિંદર સિંહનું પેઈન્ટિંગ બનાવીને તેમને શ્રંદ્ધાજલિ આપવામાં આવી હતી.
(જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.