શ્રદ્ધાંજલિ:

આમચી મુંબઈ

બ્રિટનનાં રાણી એલિઝાબેથ બીજાનું તેમના નિવાસસ્થાને (સ્કોટલેન્ડ ખાતે) અવસાન થયા પછી સોમવારે રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી ત્યારે વૈશ્ર્વિક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન મુંબઈમાં દાદરસ્થિત નવપ્રભાત ચેમ્બર્સ ખાતે ડબ્બાવાળાના સંગઠનના સભ્યો દ્વારા એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.