છૂ લો આસમાન…

આમચી મુંબઈ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાની સાથે સ્વાતંત્ર્યના પર્વને વધાવવા માટે સૌ દેશવાસીઓએ પોતપોતાની રીતે હરખભેર ભાગ લીધો હતો. સોમવારે હરિયાળા મેદાનમાં એક બાળક તિરંગાને લઈને નવા ભારતના નિર્માણ માટે દોટ મૂકી હોવાનું જણાયું હતું. બીજી તસવીરમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ તિરંગા રંગમાં સજ્જ ડ્રેસમાં તિરંગો લહેરાવતા દેશદાઝની પ્રતીતિ કરાવી હતી, જ્યારે ત્રીજી તસવીરમાં રેતશિલ્પકાર લક્ષ્મી ગૌડે જુહૂના દરિયાકિનારે સ્વાતંત્ર્યસેનાનીના ચહેરાઓનું સુંદરતાથી ચિત્રણ કરીને તેમના બલિદાનને ચરિતાર્થ કર્યું હતું. (જયપ્રકાશ કેળકર, અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.