મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીકના બસ ડેપો પાસે મહિલાઓ માટે મોબાઈલ ટોઈલેટને સોમવારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભંગાર બસનો કાયાકલ્પ કરીને આ ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય માટે જોકેે મામૂલી રકમ ચૂકવવી પડશે. (અમય ખરાડે)