આજનું રાશિ ભવિષ્ય 17 માર્ચ 2023 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ… જાણો આજનું રાશિફળ

737

મેષ રાશિ : આજના દિવસે જરા વિરોધીયોથી સાવધાન રહેજો. આ લોકો આજે તમારું અહિત કરવાનો પ્રયાસ કરશે. તમારી નાનકડી ભૂલ પણ મોટી ભૂલમા પરિણમી શકે છે. તેથી પહેલેથી જ જરા સાવધ રહેજો. વિદ્યાર્થીઓનો દિવસ સફળ રહેશે. હિતચિંતકો સાથે મુલાકાત થશે. યોજનાઓ ફળીભૂત થશે.
વૃષભ રાશિ : એકાગ્રતામાં ઉણપ દેખાશે. કોઇ પણ કામમાં મન નહીં લાગે. કોઇ ખરાબ ઘટના ઘટી શકે છે. જમીન-મકાન અંગે યોજના બનશે. રોજગારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રગતી થશે. આર્થિક કાર્યોમાં સફળતા મળતા હર્ષની લાગણી થશે.
મિથનુ રાશી : આજે ધન સંબધિત કોઇ પણ જોખમ ઉઠાવતા પહેલા વિચારજો. નહીં તો મોટું નુકસાન થઇ શકે છે. મહત્વકાંક્ષા વધશે પણ તે પ્રમાણ પરિણામ મળવામાં વાર લાગશે. આવા સમયે ધીરજ બનાવી રાખજો. કષ્ટ,ભય,ચિંતા અથવા બેચેની થશે. દુ:ખદ સમાચાર મળી શકે છે. કોઇના ભરોસા પર કોઇ પણ કામ ના કરતા.
કર્ક રાશિ : વિદ્યાર્થી વર્ગ આજનો દિવસ નવી ફિલ્મો અથવા વેબ સિરિઝ જોવામાં વિતાવશે. વ્યાપારી વર્ગને નવા અવસર પ્રાપ્ત થશે પણ તેનાથી બહુ મોટો ફાયદો નહીં થાય. પ્રતિષ્ઠા વધશે. યાત્રાના શુભ યોગ છે. આજે કઠીન કાર્યોમા પણ સફળતા મળશે. પરિવારજનો સાથે સંપત્તિને લઇને વિવાદ થવાની શક્યતા છે.
સિંહ રાશિ : ઘરના કોઇ કામને લઇને ભાઇ કે બહેન સાથે વિવાદ થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગની સ્કૂલમાં સારી છાપ ઊભી થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મનમાં ઉત્સાહ રહેશે. જેને કારણે કાર્યોમાં ગતી મળશે. આજે તમારા કર્યોની પ્રશંસા થશે.
કન્યા રાશિ : ઘના રિતી રિવાજોમાં વ્યસ્ત રહેશો. સગાવ્હાલાના ઘરે જવાનું થશે. ત્યારે તમારા વ્યવહારમાં પરિવર્તન લાવજો. વાણીમાં મિઠાશ રાખજો. નવી યોજનાઓ બનશે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. માન-સન્માન પ્રાપ્ત થશે. નેત્ર પીડા થઇ શકે છે. ઉપરી અધિકારી સહકાર નહીં કરે. દેવુ થઇ શકે છે. આજે પ્રાવસ કરવાનું ટાળજો.
તુલા રાશિ : યોગ્યતામાં વૃદ્ધિ થશે. કારકિર્દીને લઇને નવી આશા જાગશે. જો તમે કોઇ નવી નોકરી માટે આવેદન કર્યુ હશે તો ત્યાંથી સારા સમાચાર પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કાર્ય અને વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે. દાંપત્યજીવન અનૂકુળ રહેશે.
વૃશ્ચિક રાશિ : બપોર બાદ પગમાં દુ:ખાવો થઇ શકે છે. પરિવારમાં કોઇ વાતને લઇને નાનો-મોટો વિવાદ થઇ શકે છે. પણ સમય સાથે તેનું નિવારણ પણ આવી જશે. આર્થિક ક્ષેત્રે લાભ થશે. પ્રેમીઓ માટે આજનો દિવસ અનૂકુળ રહેશે. કાયદાકીય અડચણો દૂર થશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. આરોગ્યલક્ષી સમસ્યા દૂર થશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. આરોગ્યલક્ષી સમસ્યાઓ હલ થશે. વ્યાપાર અને વ્યવસાય સારો ચાલશે.
ધનુ રાશિ : સમયનો દુરોપયોગ થશે પણ તેમાં તમે કઇ જ નહીં કરી શકશો. જોકે મનમાં આવ વાતને કારણે પસ્તાવો રહેશે. સંતાન પાસેથી કોઇ વાતને લઇને સારા સમાચાર મળશે. વાહન કે મશીનરી સંભાળીને વાપરજો. શત્રુઓથી સાવધાન.
મકર રાશિ : જીવન સાથી પ્રત્યે આકર્ષણની ભાવના વધશે અને એ પણ તમારા પર સમ્મોહિત થશે. બંને મળીને જીવનનો આનંદ ઉઠાવશો. કંઇક નવું કરવાનું મન થશે. ફાલતુ ખર્ચ થઇ શકે છે. વિવાદને ટાળજો. ચિંતા અને તનાવ રહશે. પરિવાર વિશે ચિંતિત રહેશો.
કુંભ રાશિ : ઘણાં નવા વિચારો આવશે અને તમે એમા આગળ વધાનો પ્રયાસ પણ કરશો. ફ્રિલાન્સ કામ કરનારાઓને કોઇ નવી તક મળશે. રાજનિતીક વ્યક્તિ પાસેથી લાભ થશે. પાર્ટનરશીપમાં નવા પ્રસ્તાવ મળશે. રોજગારમાં વૃદ્ધિ થશે. ભેટ કે ઉપહાર મળશે. વ્યવસાયીક પ્રવાસ સફળ બનશે.
મીન રાશિ : બાળકો પ્રત્યે વધુ પ્રેમ જાગશે અને એમના માટે કંઇક નવું કરવાનો વિચાર પણ આવશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. તમે તમારી ચારે બાજુ શાંતીનો અનુભવ કરશે. બાકી નીકળતા નાણાં લેવામાં સફળતા મળશે. પ્રવાસ સફળ બનશે, રોજગારીમાં વૃદ્ધિ થશે. જોખમ ના ઉઠાવતા. વ્યસન પર નિયંત્રણ રાખજો. પત્નીએ બચાવેલા રસ્તે ચાલશો તો લાભની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!