Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 16 માર્ચ 2023 : આજે આ રાશિના જાતકોએ રાખવો...

આજનું રાશિ ભવિષ્ય 16 માર્ચ 2023 : આજે આ રાશિના જાતકોએ રાખવો પડશે વાણી પર કાબૂ, આ લોકો પર થશે ધનની વર્ષા.

મેષ રાશિ : મહિલા અધિકારીનો સહકાર મળશે. નોકરી-વ્યવસાય-વ્યાપારમાં સફળતા મળશે. રચનાત્મક કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. પ્રિયજન સાથે અણબનાવ થશે.
વૃષભ રાશિ : અભ્યાસ અને સ્પર્ધામાં સફળતા મળશે. બુદ્ધિ-કૌશલ્યથી કરવામાં આવેલ કામ સફળ થશે. સામાજીક કાર્યોમાં રસ વધશે.
મિથનુ રાશી : ઉચ્ચ અધિકારીનો સહકાર મળશે. અણધાર્યો પ્રવાસ થશે. સ્થળ બદલના યોગ છે. વાણી પર સંયમ રાખજો.
કર્ક રાશિ : પિતા અથવા ઘરના વડિલોને કારણે માનસિક તાણ રહેશે. યાત્ર કે પ્રવાસના યોગ છે. આરોગ્ય અને પ્રતિષ્ઠાની કાળજી લેજો.
સિંહ રાશિ : આરોગ્યની કાળજી લેજો. વિરોધિયો આજે સક્રિય રહેશે. સ્થળાંતરના યોગ છે. વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે. બુદ્ધિ-કૌશલ્યથી કરવામાં આવેલ કાર્ય તમામ સમસ્યાઓનું નિવારણ લઇને આવશે.
કન્યા રાશિ : ખોટી સંગત કૌંટુમ્બિક પ્રતિષ્ઠાને પ્રભાવિત કરી શકે છે. સંતાન અથવા અભ્યાસને કારણે ચિંતિત રહેશો. ખોટી દ્વિધામાં રહેશો.
તુલા રાશિ : જીવનસાથીનો ભરપુર સહયોગ મળશે. આર્થિક સમસ્યાઓ હલ થશે. રોગ અથવા વિરોધિઓને કારણે માનસિક તાણ રહેશે.
વૃશ્ચિક રાશિ : દાંપત્ય જીવનમાં તાણ આવશે. વાહન ચલાવતા સાચવજો. કોઇ મોંઘી વસ્તું ચોરી થવાની અથવા તેને નૂકસાન પહોંચવાની શક્યતા છે.
ધનુ રાશિ : કૌંટુમ્બિક જીવન સુખમય રહેશે. બુદ્ધિ- કૌશલ્યથી કરવામાં આવેલ કામ પૂર્ણ થશે. ખોટી સંગત પારિવારિક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી શકે છે.
મકર રાશિ : મૈત્રિ સંબધ ગાઢ બનશે. પરિવારમાં તનાવ થઇ શકે છે. આરોગ્યની કાળજી લેવાની જરુર છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેજો.
કુંભ રાશિ : આર્થિક ક્ષેત્રે પ્રગતી થશે. ખોટી દ્વિધામાં રહેશો. સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા પ્રત્યે સજાગ રહેજો. રચનાત્મક પ્રયાસ ફળીભૂત થશે.
મીન રાશિ : કોઇ કાર્ય પૂર્ણ થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. ધન, સન્માન, યશ અને કિર્તીમાં વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular