(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૫-૩-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૨૯ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૨૯ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૧૦-૫૯, રાત્રે ક. ૨૩-૪૮
ઓટ: સાંજે ક. ૧૭-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૩ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – ત્રયોદશી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પપૂજા, ગાયત્રી માતાનું પૂજન, જાપ, હવન, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઔષધ ઉપચાર, માલ વેંચવો, સ્થાવર લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. સૂર્યના અભ્યાસ મુજબ સૂતર, રૂ, વસ્ર, સોનું-ચાંદીમાં તેજી થાય. ગોળ-સાકર મોંઘા થાય.
આચમન: ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ, સૂર્ય પૂર્વાભાદ્રપદામાં.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.