પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨-૩-૨૦૨૩,
એકાદશી વૃદ્ધિ તિથિ છે. ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૧, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૨-૪૨ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૮-૦૬, રાત્રે ક. ૨૨-૦૬
ઓટ: બપોરે ક. ૧૪-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૬ (તા. ૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – એકાદશી. એકાદશી વૃદ્ધિ તિથિ છે. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૫૩
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: રાહુ દેવતાનું પૂજન, શિવ-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નિત્ય થતાં ઔષધ ઉપચાર, મંદિરોમાં અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, ખેતીવાડી, પશુ લે-વેંચના, ઘર-ખેતર જમીન, સ્થાવર મિલકતના લેવડદેવડના કામકાજ, અગરના ઔષધીય પ્રયોગો.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ તેજસ્વી સ્વભાવ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવહારૂતાનો અભાવ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પરિવારમાં ઉપાધિઓ આવે, શુક્ર-ગુરુ યુતિ ગુલાબી સ્વભાવ, બુધ-શનિ યુતિ સંકુચિત મન
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, શુક્ર-ગુરુ યુતિ, બુધ-શનિ યુતિ,
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.