પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૨૫-૨-૨૦૨૩ ,આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ સંપ્રદાય),
) ભારતીય દિનાંક ૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૬
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૬
) પારસી શહેનશાહી ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૪થો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
) મીસરી રોજ ૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
) નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૮ સુધી (તા. ૨૬મી) સુધી, પછી કૃત્તિકા.
) ચંદ્ર મેષમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૬ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી: બપોરે ક. ૧૫-૫૩, મધ્ય રાત્રિ પછી ક. ૦૩-૩૫ (તા. ૨૬)
) ઓટ: સવારે ક. ૦૯-૧૩, રાત્રે ક. ૨૧-૨૬
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – ષષ્ઠી. આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ સંપ્રદાય), ગોરુપિણી ષષ્ઠી (બંગાલ).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: આમલીના ઔષધીય પ્રયોગો, યમદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, વડનું પૂજન, વૃક્ષદેવતાનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શનિ ગ્રહદેવતાનું પૂજન, મહાવીર ભગવાન હનુમાનજીનું પૂજન, સુંદરકાંડ પાઠ વાંચન. મંગળના અભ્યાસ મુજબ ચાંદી, રૂમાં તેજી, કપાસના પાકને કેટલેક ઠેકાણે નુકસાન જાય.
) આચમન: ચંદ્ર-રાહુ યુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-હર્ષલ યુતિ જ્ઞાનતંતુઓ ઉપર બોજો આવે, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, મંગળ મૃગશીર્ષ પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
) ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.