Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૨૩-૨-૨૦૨૩
વિનાયક ચતુર્થી, ભદ્રા, પંચક
* ભારતીય દિનાંક ૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૪
* પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૮મો આવા, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૩જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૩ સુધી (તા. ૨૪મી), પછી અશ્ર્વિની.
* ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૩ સુધી (તા. ૨૪મી) પછી મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૮ સ્ટા.ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: બપોરે ક. ૧૪-૨૦, મધ્ય રાત્રિ પછી ક. ૦૨-૨૬ (તા. ૨૪)
* ઓટ: સવારે ક. ૦૮-૦૫, રાત્રે ક. ૨૦-૦૩
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, સંત ચતુર્થી (ઓરિસ્સા), ભદ્રા બપોરે ક. ૧૪-૨૪ થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૫. પંચક સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૫ (તા. ૨૪મી)
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: લગ્નમુર્હૂત ગ્રાહ્ય છે. શ્રી ગણેશ પ્રતિષ્ઠા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, પુષાદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક પૂજા, સર્વશાંતિ પૂજા, પર્વપૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, નવા વાસણ, નિત્ય થતાં પશુ લે-વેંચ, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ચંદ્ર બળ જોઈ સીમંત સંસ્કાર, બાળકને પ્રથમ શ્રી ગણેશદર્શન, મહુડાના ઔષધીય પ્રયોગો.
* બુધના અભ્યાસ મુજબ ઘોડા તથા અન્ય પશુઓને હાનિ થાય. ધાન્યના ભાવ જળવાઈ રહે.
* આચમન: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ ભાષાઓના જાણકાર, ચંદ્ર-ગુરુ યુતિ સારુ ધન મેળવે.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ, બુધ ઘનિષ્ઠા પ્રવેશ. ચંદ્ર-ગુરુ પિધાન યુતિ.
* ગ્રહગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular