Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ),
શુક્રવાર, તા. ૧૭-૨-૨૦૨૩ વિજયા ભાગવત એકાદશી (પેંડા)
ભારતીય દિનાંક ૨૮, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૧૮મી), પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૦૮-૫૭, રાત્રે ક. ૨૨-૩૦
ઓટ: બપોરે ક. ૧૫-૨૦, મધ્ય રાત્રે ક. ૦૪-૩૦ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – દ્વાદશી. વિજયા ભાગવત એકાદશી (પેંડા).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સર્વશાંતિ પૂજા, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, વિદ્યારંભ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular