પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૮-૭-૨૦૨૨ શ્રી હરિજયંતી,
* ભારતીય દિનાંક ૧૭, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૯
*જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૯
* પારસી શહેનશાહી ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
*પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર: ચિત્રા સવારે ક. ૧૨-૧૨ સુધી, પછી સ્વાતિ.
* ચંદ્ર: તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી :સવારે ક. ૬.૩૪, સાંજે ક. ૧૮.૨૧
* ઓટ: બપોરે ક.૧૨.૧૧, મધ્યરાત્રિ પછી ક.૦૧-૦૮(તા.૯)
*વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – નવમી. શ્રી હરિજયંતી, ભડલી નોમ, મેલા શરીફ (ભગવતી) (કાશ્મીર), બુધનો પૂર્વમાં અસ્ત થાય છે.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન,સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિજયંતી ઉત્સવ, મંગળ ગ્રહ દેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું,અગાઉ વાસ્તુ પૂજન થયેલ ઘરમાં રહવા જવું, સંધ્યા સમયનો પ્રવાસ મગની દાળ ખાઇ પ્રારંભવો, વિધારંભ, હજામત, નવાં વો, આભુષણ,વાસન, મહેંદી લગાવવી, પ્રથમ વાહન, નૌકા, યંત્ર, દસ્તાવેજ, દુકાન,વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતી, શાંતી પૌષ્ટિક, નામ કરણ, દેવ દર્શન, અન્નપ્રાશન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પુજા.તા. ૮ થી ૨૬માં પ્રતિભાષાળી નેતાઓને પીડા થાય, કષ્ટ પડે.
* આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર