પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), શનિવાર, તા. ૧૧-૨-૨૦૨૩
* ભારતીય દિનાંક ૨૨, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૫
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૫
* પારસી શહેનશાહી ૩૦મો અનેરાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૧મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૧૨મી), પછી સ્વાતિ.
* ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૩-૦૨ સુધી, પછી તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૫-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૫ (તા. ૧૨)
* ઓટ: સવારે ક. ૦૯-૦૩, રાત્રે ક. ૨૦-૫૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – પંચમી.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શનિ ગ્રહદેવતાનું પૂજન, હનુમાનદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચન, સર્પપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશેષરૂપે શનિ-મંગળ ગ્રહદેવતાનું પૂજન, નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાન-વેપારના કામકાજ, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, સર્વ શાંતિ પૂજા.
* આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર ચિત્રા યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.