(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), રવિવાર, તા. ૫-૨-૨૦૨૩, વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા
ભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૫મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૮ સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી: સવારે ક. ૧૧-૫૨, મધ્ય રાત્રે ક. ૦૦-૪૫
ઓટ: સાંજે ક. ૧૭-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૪૨ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – પૂર્ણિમા. વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા, કુલધર્મ, અન્વાધાન, માઘસ્નાન સમાપ્તિ, ગુરુ રવિદાસ જયંતી, હઝરતઅલી જન્મદિન (મુસ્લિમ), થૈ પુષ્પમ (દક્ષિણ ભારત) ફ્લોટીંગ ફેસ્ટિવલ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૪૪.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૪૪, પછી શુભ.
મુહૂર્ત વિશેષ: શનિ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, વ્રતની પૂનમનો ઉપવાસ, કુળદેવી, દેવતા, તીર્થયાત્રા પૂજન, જાપ, અનુષ્ઠાન, ગાયત્રી મંત્રજાપ પૂજા, હવન, અનુષ્ઠાન, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, અર્ઘ્ય પ્રદાન, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક, દેવદર્શન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, પુરુસુક્ત, શ્રી સુક્ત, ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, કુળ દેવી-દેવતા તીર્થયાત્રા. ગંગા, ગોદાવરી, નર્મદા આદિ તીર્થસ્નાન.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી, મંગળ-શુક્ર ચતુષ્કોણ અતિ ઉત્સાહી, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નાણાંવ્યવહારમાં ભૂલો થયા કરે, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ આંખની કાળજી લેવી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, મંગળ-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ
ગ્રહગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.