આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન, સૌર ગ્રીષ્મઋતુ),

ગુરુવાર, તા. ૭-૭-૨૦૨૨, દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ
* ભારતીય દિનાંક ૧૬, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૮
*જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૮
* પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૧મો બોહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૧
*મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર: હસ્ત બપોરે ૧૨.૨૦ સુધી, પછી ચિત્રા
* ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૪.૨૨ સુધી (તા. ૮), પછી તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર ક્ધયા: પ, ઠ, ણ, તુલા: ર, ત
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૨ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭ સ્ટા. ટા.,
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સાંજે ક. ૧૭-૧૭, ઓટ: સાંજે ક. ૧૦.૫૬, મધ્યરાત્રે ક. ૦૦.૦૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુકલ-અષ્ટમી, દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી (ઓરિસ્સા), ખરસી પૂજા (ત્રિપૂરા). ભદ્રા સમાપ્તિ સવારે ક. ૭.૪૪.
* મુહૂર્ત વિશેષ: ગુરુ-ચંદ્ર, સૂર્ય પૂજા, લગ્ન મુર્હૂત, સર્વ દેવ પ્રતિષ્ઠા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક, બાળકને અન્ન પ્રાશન, નામકરણ, દેવદર્શન, નવાં વસ્ત્રો, આભૂષણ, યંત્ર, નોકરી, વેપાર, દસ્તાવેજ, ખેતીવાડી, પશુ લે-વેચ, સ્થાવર મિલકત લેવદ-દેવડ, નવી તિજોરીની સ્થાપના, મિત્રતા કરવી, ધૃવ દેવતાનું પૂજન, રાજ્યાભિષેક, ધજા, કળશ, પતક ચઢાવવી, બી વાવવું.
* આચમન: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ આંખોની કાળજી લેવી, ચંદ્ર શુક્ર ત્રિકોણ નાણાં વિશે સ્થિરતા, ચંદ્ર શનિ ત્રિકોણ સાહસિક.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર શુક્ર ત્રિકોણ, ચંદ્ર શનિ ત્રિકોણ ચંદ્ર ચિત્રાના તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ- મિથુન, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી નેપ્ચ્યુન, મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.