પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), ગુરુવાર, તા. ૨૬-૧-૨૦૨૩
* ભારતીય દિનાંક ૬, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૫
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૫
* પારસી શહેનશાહી ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૩જો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૫મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સાંજે ક. ૧૮-૫૬ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: બપોરે ક. ૧૫-૨૩, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૯
* ઓટ: સવારે ક. ૦૯-૨૮, રાત્રે ક. ૨૧-૨૨
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – પંચમી. વસંત પંચમી, સરસ્વતી પૂજા, શ્રી પંચમી, ગણરાજ્ય દિન, આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય), પંચક.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, વાસ્તુ કળશ,ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા,બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, પ્રયાણ મધ્યમ, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરી, નવાં વસ્રો, આભૂષણ, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, સીમંત સંસ્કાર, મિલકત લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના, ઘર-ખેતર જમીન, ગાય-બળદની લેવડદેવડ, મિલકત લેવડદેવડ, મિત્રતા કરવી. બૅન્કનું લોકર લેવું, નવું બૅન્ક ખાતું ખોલાવવું, શેરબજારનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું, ડિપોઝિટ મૂકવી, નાણાબચતના નિર્ણયનો અમલ કરવો, સ્થિરકાર્યો.
* આચમન: ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ. ચંદ્ર-ગુરુ યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.
———-
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ),
શુક્રવાર, તા. ૨૭-૧-૨૦૨૩, મન્વાદિ
* ભારતીય દિનાંક ૭, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૬
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૬
* પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૪થો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી અશ્ર્વિની.
* ચંદ્ર મીનમાં સવારે ક. ૧૮-૩૬ સુધી, પછી મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૨ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૬-૧૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૯
* ઓટ: સવારે ક. ૧૦-૧૫, રાત્રે ક. ૨૨-૧૨
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – ષષ્ઠી. મન્વાદિ, શીતલા ષષ્ઠી (બંગાળ), અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૮-૩૭.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, વાસ્તુ, કળશ. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પૂષાદેવતાનું પૂજન, બુધ ગ્રહદેવતાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક, સંધ્યા સમયનો પ્રવાસ શેરડી ખાઈ પ્રારંભવો, તર્પણ શ્રાદ્ધ, નવા વસ્રો, આભૂષણ, હજામત, નવા વાસણ, વાહન, પશુ લે-વેંચ, યંત્ર પ્રારંભ, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, નોકરી, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પશુ લે-વેંચ.
* આચમન: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ માતાપિતા તરફથી લાભ થાય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.